આ ગ્રંથ વાંચનાર સહુ કોઈને અંતરમાં સત્સંગના પ્રચાર અને પ્રસારમાં એ સંતોનું પાયાનું સમર્પણ નજરે તરી આવશે
વડતાલધામમાં સાહિત્યક્ષેત્રે ખૂબ જ બહોળો અનુભવ ધરાવનારા અને વર્ષોથી જેમણે સાહિત્યનું ખૂબ જ સંશોધન કરેલું છે અને મૂળ સંપ્રદાયના પ્રાય: ગ્રંથો તથા ખરડાઓ જેમણે વાંચ્યા છે એેવા શાસ્ત્રી બ્રહ્મપ્રકાશદાસજી સ્વામીએ લખેલા કેટલાક પરમહંસોનાં અપ્રકાશિત જીવન સંતો અને સત્સંગીઓ માટે એક પ્રેરણાદાયી વારસો છે
કપટી ને મિથ્યાભિમાની કૌરવો સામે મક્કમતાથી લડી લેવાના મિજાજથી અર્જુન કરેલા સૂચનથી સારથિ શ્રીકૃષ્ણ ભગવાને કપિધ્વજ રથને બન્ને સેના વચ્ચે ઊભો રાખ્યો
પુરાણી સ્વામી ગોપીનાથદાસજી આદિ સંતોએ પણ પોતાના મંડળના સાધુ અને યોગમાં આવેલ હરિભક્તોનાં જીવન સત્સંગના રંગે રંગી નાખ્યા હતા
Purushottam Prakash Books આ ગ્રંથ વાંચનાર સહુ કોઈને.. . . . , : () . () .() . () . () . () . () . () . () . () , , . () . () . () . () . () . () , . () . .. . . , . . , . . , , .. , . . , , , , , . . , . , . . . () . . . . .